Home » photogallery » madhya-gujarat » AHMEDABAD RAJSTHAN BASED FAMILY OF BRAIN DEAD WOMAN DONATES KIDNEYS LUNGS AND LIVER IN AHMEDABAD CIVIL HOSPITAL MP

રાજસ્થાનની 46 વર્ષીય મહિલા બ્રેનડેડ થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 6 અંગોનું કર્યું દાન

Ahmedabad News: એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં ચાલી રહેલાં અંગ દાનના આભિયાને વેગ પકડ્યો છે. જેનાથી છેલ્લાં 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 20 લોકોનાં શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી જુદા જુદા 54 લોકોનાં જીવ બચ્યાં છે. 

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन