Home » photogallery » madhya-gujarat » AHMEDABAD RAHUL GANDHI MEETING WITH GUJARAT CONGRESS 23 LEADERS IN DELHI AP

ગુજરાત G-23 નેતાઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત, શું થયું અને કોના નામોનો પ્રસ્તાવ મૂકાયો?

Gujarat congress news: ગુજરાત કોંગ્રેસના (Gujarat congress) નવા સુકાની કોણ હશે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly elections) કોંગ્રેસ કઇ રીતે રણનિતી બનાવી મેદાનમાં ઉતરશે . તે અંગે રાહુલ ગાંધીએ કોંગ્રેસ ગુજરાતમા 23 નેતાઓ (rahul gandhi meeting with Gujarat congress 23 leaders) સાથે મુલાકાત કરી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन