Home » photogallery » madhya-gujarat » AHMEDABAD PRICE OF GROUNDNUTS OIL CROSSES 2500 RS PER 20 LTR AS CHINA IMPORTS FROM INDIA JM

અમદાવાદ : સિંગતેલના ભાવમાં આગ ઝરતી તેજી, ડબ્બાનો ભાવ 2500ને વટાવી ગયો

ચીને અગાઉથી નક્કી કર્યા મુજબ ભારતમાંથી જંગી જથ્થો ઉપાડતા ડબ્બે 350નો વધારો, આમ આદમીની દિવાળીનું ફરસાણ મોંઘુ થશે