Home » photogallery » madhya-gujarat » AHMEDABAD POLICE CONSTABLE MINOR SON COMMITTED SUICIDE AS FATHER SAID TO FOCUS ON STUDY NOT ON LOVE MP

Ahmedabad: આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહિ, ઠપકો મળતા જ સગીર પોલીસ પુત્રએ કરી આત્મહત્યા

Ahmedabad Crime: અમદાવાદમાં વધુ એક સગીરે (minor suicide) પ્રેમિકા બાબતે માતા પિતાએ ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ એક પોલીસનો પુત્ર હતો. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી પોલીસ પુત્રના આપઘાત કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પણ હમણાંથી બની રહેલી ઘટનાઓમાં એક સવાલ એ થાય છે કે શું કોઈ માતા-પિતા પોતાના સંતાનને ઠપકો પણ ન આપી શકે? શું સંતાન પાસે આત્મહત્યા કરવી એ જ વિકલ્પ છે?