Home » photogallery » madhya-gujarat » AHMEDABAD PM MODI SAYS WOMEN ARE COMPEL TO INHALE SOMKE OF ABOUT 400 CIGRATE ON DIALY BASIS

'એક દિવસમાં મહિલાઓ 400 સિગારેટ પી જાય છે'

મહિલાઓ દિવસમાં 400 સિગારેટ પી જાય છે. અહીં ધુમ્રપાન કરનારી હાઇ પ્રોફાઇલ મહિલાઓની વાત નથી. પરંતુ લાકડા અને કોલસાથી રસોઇ બનાવનાર મહિલાઓની વાત છે. લાકડાથી રસોઇ બનાવતી વખતે મહિલાઓ દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો પોતાના શરીરમાં ઉતારે છે. વૈજ્ઞાનિકોના તારણોને આધારે આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन