PM Modi in Gujarat: વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે વડાપ્રધાન મોદીનો આજે ગાંધીનગરથી દહેગામ (Gandhinagar Dehgam) રોડ શો (Road show) યોજાયો હતો. પીએમ મોદીએ ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (Rashtriya Raksha University)ના ભવનનું લોકાર્પણ કરી અને દિક્ષાત સમારોહને સંબોધન કર્યુ હતું. આજે પીએમ મોદીનો સાંજે વધુ એક રોડ શો યોજાશે.