Home » photogallery » madhya-gujarat » AHMEDABAD OMICRON IN WORLD GUJARAT COVID 19 LATEST UPDATE ON 28TH NOVEMBER 2021 SUNDAY AP

Omicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કેવી છે coronaની સ્થિતિ? આજે કેટલા નોંધાયા કેસ?

Gujarat coronavirus udpate: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના (Gujarat corona case) નવા 26 કેસો નોંધાયા હતા. જ્યારે 33 દર્દીઓ કોરોનામાંથી (corona patient) સાજા થયા હતા. રાજ્યમાં કોરોનામાંથી રિકવરીરેટ 98.75 ટકા નોંધાયો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन