Home » photogallery » madhya-gujarat » AHMEDABAD OMICRON CORONAVIRUS IN GUJARAT AFTER DIWALI COVID 19 LATEST UPDATE TUESDAY AP

Omicronની દહેશત વચ્ચે ગુજરાતમાં corona કેસોમાં ઉછાળો, 27થી વધી સીધા 40એ પહોંચ્યા નવા કેસો

Gujarat coronaivrus latest update: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં (covid-19) 26-27 કેસોથી વધીને સીધા 40 કેસો સુધી પહોંચી ગયો હતો. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં (Ahmedabad coronavirus case) નોંધાયો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन