Home » photogallery » madhya-gujarat » AHMEDABAD OMICRON CORONAVIRUS GUJARAT LATEST COVID 19 UPDATE ON THURSDAY AP

Gujarat corona update: ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો, અમદાવાદમાં ચિંતા સૌથી વધુ કેસ

Gujarat covid-19 update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 70 કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 13 કેસ અમદાવાદ શહેરમાં (Ahmedabad coronavirus) નોંધાયા હતા. ત્યાર બાદ જામનગરમાં 10 કેસ નોંધાયા હતા.