Home » photogallery » madhya-gujarat » AHMEDABAD OMICRON CASE CORONAVIRUS GUJARAT LATEST COVID 19 UPDATE TOW DIE AP

Omicronના હાહાકાર વચ્ચે ગુજરાતમાં covid-19ના નવા કેસનો આંકડો 100 નજીક પહોંચ્યો, ક્યાં કેટલા નોંધાયા કેસ?

coronavirus latest updates: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (covid-19) નવા 91 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં 25 નોંધાયા છે જ્યારે સુરત શહેર (surat) અને વડોદરા શહેરમાં (vadodara) પણ અનુક્રમે 16 અને 10 કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन