Home » photogallery » madhya-gujarat » AHMEDABAD OMICRON CASE CORONAVIRUS GUJARAT LATEST COVID 19 UPDATE ON THURSDAY AP

Omicronની આફત વચ્ચે ગુજરાતમાં નવા corona કેસોએ સદી ફટકારી, અમદાવાદમાં ફિફ્ટી નજીક

coronaviru update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસો 100નો આંકડો (Gujarat coronavirus update) વટાવી દીધો છે. અને આજે ગુરુવારે 111 નવા કોરોના કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં (ahmedabad corona) 43 નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन