Home » photogallery » madhya-gujarat » AHMEDABAD MUTE AND DEAF GIRL FILES COMPLAINT AGAINST IN LAWS FOR HARASSMENT AND PHYSICAL ABUSE VZ

અમદાવાદ: ચોકડીમાં લઘુશંકા કરીને મૂકબધીર પુત્રવધૂને સફાઈ માટે દબાણ કરતા સસરા સામે ફરિયાદ

સસરાને દારૂ પીવાની કુટેવ હતી તેથી તે દારૂ પી અવારનવાર ગંદા ઇશારા કરતા હતા, પતિને જાણ કરતા તેણે પણ તેના પિતાનું ઉપરાણું લઈને ઝઘડો કર્યો હતો.