હર્મેષ સુખડિયા, અમદાવાદ : અમદાવાદઃ શહેરના મહિલા પોલીસસ્ટેશનમાં એક પરિણીતાએ તેના સાસુ સસરા અને પતિ સામે નાસકિ શારિરીક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેના સાસુ સસરા અને પતિ બાળક લાવવા દબાણ કરતા હતા. જેથી તે આઇવીએફ મારફતે બાળક લાવવા પ્રોસેસ કરતી હતી. પણ તે પ્રોસેસ સફળ ન થતાં તેણે પાંચ પાંચ વાર આઇવીએફ અને અન્ય મેડિકલ પ્રોસેસ કરાવી હતી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)
અમદાવાદઃ શહેરના મહિલા પોલીસસ્ટેશનમાં એક પરિણીતાએ તેના સાસુ સસરા અને પતિ સામે નાસકિ શારિરીક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેના સાસુ સસરા અને પતિ બાળક લાવવા દબાણ કરતા હતા. જેથી તે આઇવીએફ મારફતે બાળક લાવવા પ્રોસેસ કરતી હતી. પણ તે પ્રોસેસ સફળ ન થતાં તેણે પાંચ પાંચ વાર આઇવીએફ અને અન્ય મેડિકલ પ્રોસેસ કરાવી હતી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)