Home » photogallery » madhya-gujarat » AHMEDABAD INDUS UNIVERSITY STUDENTS INNOVATE E BICYCLE PETROL DIESEL PRICE HIKE GUJARATI NEWS AP

અમદાવાદના વિદ્યાર્થીઓની કમાલ! મોબાઈલમાં હોય તેવી બેટરીથી પુરપાટ દોડતી બનાવી ઈ સાઈકલ

Ahmedabad students innovate e bicycle: ઈન્ડ્સ યુનિવર્સિટીમાં ઓટોમોબાઇલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વિશેષતા સાથે ઇ બાયસીકલ તૈયાર કરી છે. જે અંગે વિદ્યાર્થી અમિત જણાવે છે કે આ બાયસીકલમાં 7500 MAH  લીથેમાઇન બેટરી યુઝ કરી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन