Home » photogallery » madhya-gujarat » AHMEDABAD IN CORONAVIRUS TIME DOG BIRTHDAY CELEBRATION VIDEO 3 ARRESTED AP

Ahmedabad: ધામધૂમથી ઉજવાઈ શ્વાનની બર્થડે પાર્ટી, તલવારથી કેક કપાઈ, સ્ટંટ થયા, ત્રણ ઝડપાયા

Ahmedabad crime news: આ વખતે કોઈ યુવકોના બર્થડે સેલિબ્રેશન (Birthday celebration) નહિ પણ એક પાળતું શ્વાનના જન્મદિવસની (Dog birthday celebration) ઉજવણી થઈ અને તે પણ નિયમો નેવે મૂકીને એક પાર્ટી પ્લોટમાં (party plot) થયેલા આયોજનમાં 100થી વધુ લોકો નિયમો ભંગ કરી ભેગા થયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन