Home » photogallery » madhya-gujarat » AHMEDABAD HEART OF A NEWBORN BABY OUTSIDE THE BODY UN MEHTA HOSPITAL AP

નવજાત બાળકનું શરીરની બહાર ધબકતું હ્રદય! અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં હાથ ધરાશે સર્જરી

Ahmedabad news: 10 લાખે 5 થી 8 બાળકોમાં આ પ્રકારની (Ectopia cordis case) સમસ્યા જોવા મળે છે. જે અત્યંત ગંભીર બિમારી હોવાથી બાળકને અમદાવાદ સિવિલ (Ahmedabad civil) મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હૃદયરોગની હોસ્પિટલમાં ( U.N.Mehta Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन