Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT WEATHER LATEST UPDATE WINTER FORECAST AP

Gujarat Weather update: વહેલી સવારે શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ, ક્યારે પડશે હાડ થીજવતી ઠંડી?

Gujarat Weather Bulletin: આજે પણ ગુજરાતમાં (Gujarat) દિવસ દરમિયાન બેવડી ઋતુનો અહેસાસ (double seasons) થયો. વહેલી સવારે ગુલાબી ઠંડીનો (Cold wave) અહેસાસ થયો પરંતુ બપોર થતા ગરમીનો પણ અનુભવ થયો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन