Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT WEATHER FORECAST SEVIER HEAT WAVE ALERT IN GUJARAT JM

Heat Wave Forecast : રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને યેલ્લો એલર્ટ

Gujarat Weather Forecast : રાજ્યમાં ઊનાળો (Summer) આકરા પાણીએ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા (Gujarat Weather Department IMD) દ્વારા કેટલાક જિલ્લામાં ઓરેન્જ અલર્ટ (Orange Alert) તો કેટલાક જિલ્લામાં યેલ્લો (Yellow alert)ની આગાહી આપવામાં આવી છે.