Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT WEATHER FORECAST COLD WAVE WARNING FOR THREE DAYS IN SAURASHTRA KUTCH AND NORTH GUJARAT DISTRICTS JM

Gujarat Weather Forecast: આજથી ત્રણ દિવસ Cold Waveની આગાહી, આ વિસ્તારોમાં ગાત્રો થીજવતી ટાઢ માટે રહેજો તૈયાર

Gujarat Weather Forecast: હવામાન વિભાગે રાજ્યમાં 24મી જાન્યુઆરીથી 27મી જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની ચેતવણી (Cold wave Warning) આપી છે.