Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT PRESCHOOL ANGANWADI STARTS WITH SOP IN COVID 19 PANDEMIC KP

ચલો સ્કૂલ ચલે હમ: બે વર્ષથી ખોવાયેલો બાળકોનો અવાજ પ્રિ-સ્કૂલમાં ફરી ગુંજતો થયો

રાજ્ય સરકાર દ્વારા બે વર્ષથી બંધ  આંગણવાડીઓ, પ્રિ સ્કૂલસ શરૂ કરવાના આદેશ કર્યા હતા. જેને લઈ કોવિડને લગતી તમામ SOPના પાલન સાથે આ પ્રિ પ્રાયમરી વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.