Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT DOCTORS STRIKE LONG QUEUES OF OPD PATIENTS AT CIVIL HOSPITAL MP

ડૉકટર્સ હડતાળથી હાલાકી : સિવિલ હોસ્પિટલમાં OPD દર્દીઓની લાંબી કતાર, જુઓ PHOTOS

રાજયના સિનિયર તબીબો પોતાની 16 અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ 1 અને 2 ના તબીબો આંદોલન પર છે. રાજ્યની છ સરકારી કોલેજ, GMERS અને GMTA ના તબીબોની સરકાર સામે નારાજગી જોવા મળી છે. સેવા વિનિયમિત કરવી,  તબીબોની એડહોક સેવા સળંગ ગણવી, તબીબોએ કોરોનાવોરિયર તરીકે સેવા કરી જેમાના 30 તબીબો રિટાયર્ડ થયા જેમાં 2ના મોત થયા પણ આ રિટાયર્ડ તબીબોને પેન્શન મળતું નથી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन