Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT CORONAVIRUS CASES AND VACCINATION ON 6TH FEBRUARY 2022 JM

Gujarat corona Update: રાજ્યમાં corona ના નવા કેસ 4000ની નીચે, મોત પણ ઘટ્યા

રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોનની થર્ડ વેવ વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3,897 કેસ નોંધાયા છે.