Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT CORONA UPDATE AHMEDABAD VADODARA SURAT RAJKOT CORONA CASES ON 28TH FEBRUARY 2022 JM

Gujarat corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ સવાસોની નીચે, 17 જિલ્લા-3 મનપામાં આજે શૂન્ય કેસ

Gujarat corona Update: ગુજરાતમાં શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ કોરોના વાયરસના નવા કેસ બેં આંકડામાં સમેટાઈ જવાની નજીક, આજે ત્રીજી લહેર આથમ્યા પછી પહેલીવાર એકસાથે 17 જિલ્લામાં કોરોનાનો સફાયો, ચેક કરો લિસ્ટ