Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT CORONA UPDATE AHMEDABAD VADODARA SURAT RAJKOT CORONA CASES ON 18TH FEBRUARY 2022 JM

રાજ્યમાં corona ના નવા કેસ ઘટીને 600ની નજીક પહોંચ્યા, આજે 10 દર્દીનાં મોત

રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 18મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 617 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે દર્દીઓ 1885 સાજા થયા છે.