Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 13 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 3જિલ્લા અને 2 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 30 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. રાજ્યમાં આ સાથે આજે એક પણ મોત થયું નથી. રાજ્યમાં આજે કોરોનાના 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગઈકાલે 07 કેસ નોંધાયા હતા જ્યારે તેની સામે આજે 13 કેસ નોંધાયા છે.