Home » photogallery » madhya-gujarat » Gujarat Corona Updates: રાજ્યમાં આજે 28 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.95 લાખનું થયું રસીકરણ

Gujarat Corona Updates: રાજ્યમાં આજે 28 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.95 લાખનું થયું રસીકરણ

Gujarat Covid19 Updates : રાજયમાં આજે ક્યા જિલ્લામાં કેટલા લોકોને રસી મળી, કેટલા નવા કેસ જાણો આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 28 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.95 લાખનું થયું રસીકરણ

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 20 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 28 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.95 લાખનું થયું રસીકરણ

    રાજયમાં 22મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 28 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 5 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 5, ભાવનગર જિલ્લામાં 3, અમદાવાદ શહેરમાં 2, ભાવનગર શહેરમાં 2, નવસારીમાં 2, વડોદરા શહેરમાં 2, વલસાડમાં 2, જામનગરમાં 1, વડોદરા જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. પ્રતીકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 28 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.95 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં 22મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 133 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 130 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,536 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 28 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.95 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં આજે 22મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 6,35,197 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 1,07,6000 લોકોનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 28 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 2.95 લાખનું થયું રસીકરણ

    રાજ્યના હેલ્થવર્ક અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં 1,76, 2787 વ્યક્તિને રીસના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંરના 98,17,457 લોકોને રસીના બંને ડોઝન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 18-45 વર્ષની ઉંમરના 58,69,922 વ્યક્તિને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES