Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT COLD WAVE FORECAST WINTER BULLETIN TODAY AP

Gujarat coldwave forecast: કડકડતી ઠંડી માટે રહો તૈયાર! કચ્છમાં આગામી 48 કલાક કોલ્ડવેવની આગાહી

gujarat winter bulletin: વેસ્ટર્ન ડીસ્ટર્બન (Western Disturbance) પણ પસાર થઈ ગયું છે. જેના કારણે રાત્રી દરમિયાન ઠંડા અને સૂકા પવન ફૂંકાવવાના (cold wave) કારણે લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી ગગડ્યું અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन