Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GUJARAT ATS ARRESTS SERIAL KILLER ASLAM FROM SURAT ACCUSED IN FIVE LOOT WITH MURDER CASES VZ

સુખી સંપન્ન પરિવારનો પુત્ર બન્યો સિરિયલ કિલર : પાંચ હત્યાને અંજામ આપનાર આરોપી ગુજરાત ATSનાં હાથે ઝડપાયો

સિરિયલ કિલર અસ્લમ અને તેની ગેંગના સભ્યો ટ્રેક્ટર લઇને નીકળતા લાકોને લૂંટી લેતા હતા, લૂંટ ચલાવ્યા બાદ ડ્રાઇવરને હાથપગ બાંધી પાણીમાં ફેંકી દેતા હતા.