Home » photogallery » madhya-gujarat » AHMEDABAD GIRL FRIEND MURDER CARE ACCUSED ARRESTED CRIME BRANCH AP

અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

Ahmedabad Crime News: મૃતકને આરોપી ખૂબ પ્રેમ (love) કરતો હતો અને તેના લીધે લગ્ન (Marriage) પણ કર્યા નહોતા. પણ દીકરી મોટી થતા મૃતકે વાત કરવાનું બંધ કર્યું અને તેના ઝનૂનમાં જ હત્યા (Murder) કરી નાખી.