Home » photogallery » madhya-gujarat » AHMEDABAD DONALD TRUMP INDIA VISIT CIVIL HOSPITAL OF AHMEDABAD TO CALLED ON HIGH ALERT FOR HIGH PROFILE VISIT JM

અમદાવાદ : સિવિલ હૉસ્પિટલમાં PM મોદી અને USAના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ગ્રુપનું બ્લડ તૈયાર રખાશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા ફરજ પર હાજર રહેશે.