Home » photogallery » madhya-gujarat » AHMEDABAD DOCTORS PRAISE DECISION TAKEN BY KALUPUR SWAMINARAYAN TEMPLE ABOUT NOT TO USE ALCOHOL BASED SANITIZER VZ

કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી આલ્કોહોલ રહિત દેશી પદ્ધતિના ઉપયોગના નિર્ણયને તબીબોએ વખાણ્યો

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા તમામ મંદિરોમાં આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરવામાં આવે, તેના બદલે દેશી પદ્ધતિનો ઉપયોગ થશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन