Home » photogallery » madhya-gujarat » AHMEDABAD DHANDHUKA KISHAN BODIA MURDER CASE KONW BAOUT TWO ACCUSED AP

Dhandhuka firing case: આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝ કોણ છે? કેવી રીતે આવ્યો મૌલવીના સંપર્કમાં?

kishan bodia murder case: આ હત્યાની ઘટના 5 દિવસ અગાઉ પણ શબ્બીર અમદાવાદના (Ahmedabad) મૌલાનાને (maulana) મળ્યો હતો. અને હત્યા માટે પીસ્ટલ (gun) અને કારટીઝ મેળવ્યા હતા.