Home » photogallery » madhya-gujarat » AHMEDABAD DHANDHUKA KISHAN BODIA HOME MINISTER HARSH SANGHVI PROMISED JUSTICE AP

Kishan bodia murder case: હર્ષ સંઘવીએ 20 દિવસની પુત્રીના માથે હાથ મુકી ન્યાય અપાવવાનું વચન આપ્યું

Dhandhuka kishan bodia murder case: બેસણામાં (besana) હાજરી આપ્યા બાદ મૃતકના પરિજનોને (family) મળ્યા હતા. જ્યાં મૃતકની 20 દિવસની બાળકીને ખોળામાં લીધી હતી. અને બાળકીના માથા ઉપર હાથ મુકીને ન્યાય અપાવવાનું પણ વચન આપ્યું હતું.