Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CRIME BRANCH HAS ARRESTED FIGHTING GANG CRIME NEWS AP

અમદાવાદના King બનવાના સપના જોતા માથાભારે રોહિત ઠાકોર ઝડપાયો, શું હતો પ્લાન?

Ahmedabad crime news: ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) રોહિત ઠાકોર, અજય ઠાકોર, વિશાલ ઠાકોર, અને જયેશ ઠાકોર ની ગોતાથી ધરપકડ (accused arrested) કરી છે. આરોપીઓ પોલીસના ડરથી શહેર છોડવાની ફિરાકમાં હતા ત્યાં ક્રાઇમ બ્રાન્ચ એ બાતમીના આધારે ધરપકડ કરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन