Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CORONAVIRUS FOURTH WAVE GUJARAT CORONA UPDATE 2ND APRIL VACCINE UPDATES 2022

corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-2 મનપામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 11 કેસ નોંધાયા છે. જાણો ક્યા ક્યા જિલ્લામાં કોરોનાનો સફાયો થયો છે.