Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CORONAVIRUS FOURTH WAVE GUJARAT CORONA UPDATE 29TH MARCH VACCINE UPDATES 2022 JM

corona Update: રાજ્યમાં કોરોનાની બીજી-ત્રીજી લહેર બાદ પહેલીવાર સૌથી ઓછા કેસ, 32 જિલ્લા-06 મનપામાં કોવિડ-19નો સફાયો

Gujarat corona Update: રાજ્યમાં કોરોના વાયરસના પહેરીવાર ફક્ત 05 કેસ, (Gujarat Corona Cases) આ સાથે રાજ્યમાં હવે ફક્ત 150 એક્ટિવ દર્દીઓ છે.