Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CORONAVIRUS FOURTH WAVE GUJARAT CORONA UPDATE 1ST APRIL VACCINE UPDATES 2022

corona Update: આજે રાજ્યના 32 જિલ્લા 6 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 14 દર્દી સાજા થયા

Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 07 કેસ નોંધાયા છે. જાણો ક્યા ક્યા જિલ્લામાં કોરોનાનો સફાયો થયો છે.