Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CORONA VACCINE DOSE 10 CRORE IN GUJARAT HEALTH MINISTER HRISHIKESH PATEL HAR GHAR DASTAK KP

વધુ એક સિદ્ધિ: આજે સવારે 10.10 કલાકે ગુજરાતમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ થયા પૂર્ણ

Corona vaccine in Gujarat: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મિનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” કરીને ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો