Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CM VIJAY RUPANI DECIDES TO PROVIDE FOOD GRAINS AT CONCESSIONAL RATES TO 10 LAKH MORE FAMILIES IN GUJARAT JM

ગાંધીનગર : રાજ્યના વધુ 10 લાખ પરિવારોને રાહત દરે અનાજ મળશે, CM રૂપાણીએ કર્યો નિર્ણય

શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાની જાહેરાત