Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CLOSE HOTELS AND RESTAURANTS IN THESE AREAS AFTER 8 PM IN AHMEDABAD AG

અમદાવાદ : કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરતા રેસ્ટોરન્ટ અને ખાણી-પીણી બજાર બંધ કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતી રેસ્ટોરન્ટ, ખાણી-પીણી બજાર, ફૂડ સ્ટ્રીટ, કેફે, હેપ્પી સ્ટ્રીટ સહિતના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું