Home » photogallery » madhya-gujarat » AHMEDABAD CAMPAIGN FOR COOKING DURING MENSTRUATION BY WOMEN IN UNIPEDS PROJECT AHMEDABAD RP

સામાજિક કુપ્રથા હવે બંધ: યુનિપેડ્સ એ મહિલાઓ દ્વારા માસિક ધર્મ દરમિયાન રસોઈ બનાવવાનું અભિયાન શરૂ કર્યું

આ અભિયાનનું નામ ‘અડેલી’ રખાયું છે કારણકે અડેલીનો ગુજરાતી અનુવાદ ‘સ્પર્શ કરેલું’ એવો થાય છે, અને આ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ રાજ્યના સુદૂર ક્ષેત્રોમાં માસિકધર્મમાં રહેલી મહિલાઓ માટે ઉપયોગમાં લેવાય છે.