Home » photogallery » madhya-gujarat » AHMEDABAD BSF DG PANKAJ KUMAR SINGH VISITS HARMINALA SARKRIK KNOW HIS OPINION ON SECURITY ISSUES MP

BSF DG પંકજકુમાર સિંઘ હરમીનાળા સરક્રિકની મુલાકાતે : જાણો સુરક્ષા વ્યવસ્થા મુદ્દે તેમનું મંતવ્ય

BSF DG Pankaj Kumar Singh visits Harminala Sarkrik: BSF દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ BSFના DG IPS પંકજકુમાર સિંઘ ગુજરાત સરહદ પર સરક્રિક વિસ્તારમાં ત્રણ દિવસની મુલાકાતે છે. મુલાકાતના બીજા દિવસે ફોરવર્ડ ક્રીક વિસ્તારમાં પહોંચ્યા હતાં.  મહાનિર્દેશકે ક્રીક અને હરામી નાળા વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. 

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन