Home » photogallery » madhya-gujarat » AHMEDABAD BROTHER IN LAW BEAT BHABHI IN PUBLIC PLACE IN AHMEDABAD AP

અમદાવાદઃ જેઠ સહિત ત્રણ લોકોએ દૂધ લેવા આવેલી ભાભીને જાહેરમાં માર માર્યો, કારણ છે નજીવું

હિમ્મત ભાઈની સાથે તેમના પુત્ર અને અન્ય એક જેઠના પુત્રે તેમને રોકી તારા પતિ મારી પાસે કેમ રુપિયા માંગે છે. તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. અને ફરિયાદીએ ગાળો બોલવા ના પાડી ત્યારે હિમ્મતે લાકડી લઈ ફરિયાદી પર હુમલો કરી હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन