Home » photogallery » madhya-gujarat » AHMEDABAD BRITAIN PM BORISH JOHNSON SABARMATI GANDHI ASHRAM VISIT AP

Britain PM Borish johnson Gujarat visit: બોરિસ જોન્સને સાબરમતી આશ્રમમાં ચરખો ચલાવ્યો, ડાયરીમાં શું લખ્યું?

Britain PM borish johnson Gujarat Visit: સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) પહોંચ્યા બાદ બોરિસ જોન્સને મહાત્મા ગાંધીની તસવીરને હાર પહેરાવ્યો હતો. ત્યાર બાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ચરખો ચલાવ્યો હતો.