Home » photogallery » madhya-gujarat » AHMEDABAD BOY MURDER DUE TO WIFE HARASSMENT CRIME NEWS AP

અમદાવાદઃ આનંદનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને હેરાન કરવાની અદાવતમાં આધેડને ઉતાર્યો મોતને ઘાટ

Ahmedabad crime news: આનંદનગર વિસ્તારમાં (Anandnagar) આવેલ કૃષાં ફ્લેટમાં રહેતા અને ધોબીની કામ કામ કરતા સંજય ભાઈને આજે સાંજના સમયે તેમની જ પડોશમાં રહેતા યુવકએ પેટનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી (knife attack) દીધા હતા.