Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AMC VACCINATION CAMPAIGN CHILD VACCINE SCHOOL BAG FREE AP

Ahmedabad news: AMCનો નવતર પ્રયોગ “ વેકિસન લો સ્કૂલ બેગ અને આઇ પેડ “ મેળવો અભિયાન 

Ahmedabad news: 15થી 18 વયના બાળકો વેકિસન (child vaccine) માટે પ્રોત્સાહિત થયા તે માટે AMC દ્વારા અલગ અલગ સ્ક્રિમ જાહેર કરાઇ છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સીઆરસી ફંડ (CRC fund) અંતર્ગત 30 હજાર સ્કૂલ બેગ (school bag) આપવામા આવી છે.