Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABADS WARNING CASE FOR YOUNG WOMEN EXCHANGING THEIR MOBILE NUMBERS ON FACEBOOK AP

યુવતીઓ માટે અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: FB ઉપર યુવતીને કોલગર્લ દર્શાવી મોબઈલ નંબર કર્યો વાયરલ

આરોપીએ લગ્ન માટે Shadi.com પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. અને આ દરમિયાન તેનો સંપર્ક ફરિયાદી યુવતી સાથે થયો હતો.