Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD WOMAN HAVE SUCCESSFUL SURGERY REMOVED 47KG TUMOR NOW HER WEIGHT IS 49 KG MP

અમદાવાદમાં સફળ સર્જરી: મહિલાનાં પેટમાંથી કઢાઇ 47 કિલોની ગાંઠ, હવે થયું માત્ર 49 કિલો વજન

Ahmedabad News: અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં થયેલી આ સર્જરી (Suceessful Surgery) દેશની સૌથી મોટી નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહિલાના ગળાથી કમર સુધી આ ગાંઠ ફેલાયેલી હોવાનું સામે આવ્યું છે.