Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD WE PAY RENT OF ONE LAKH TO ONE AND A HALF LAKH RUPEES FOR A STALL WE WILL NOT CLOSE THE MARKET AG

અમદાવાદ : અમે એક સ્ટોલનું લાખથી સવા લાખ રૂપિયા ભાડું ભરીએ છીએ, અમે બજાર બંધ નહીં કરીએ, અધિકારીઓ પણ મુંઝાયા

અમદાવાદમાં ખાણીપીણી બજાર બંધ કરાવવા નીકળેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને લો ગાર્ડન વિસ્તારમાં વેપારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો