Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD POLICE DIWALI FESTIVAL THIEFT STOLEN IN AHMEDABAD AP

અમદાવાદઃ દિવાળી પહેલા પોલીસે બનવું પડ્યું ચોર, ખરીદી કરતા લોકોની વસ્તુઓ ચોરી, કારણ છે મજાનું

દિવાળીના પર્વને લઈને બજારોમા ખરીદીની ભીડ જામી છે. ચોર ટોળકી પણ સક્રીય થઈ ગઈ છે. ખરીદી કરેલા લોકોની વસ્તુઓ ચોરી કરી રહ્યા છે.